આજ રોજ સેંટ મેરીસ હોલ નડીઆદ ખાતે ગુજરાતી કેથોલિક સમાજ ગુજરાતની વાર્ષિક સાધારણ સભા મળી, તેમા સમાજમાં નવા વરાયેલા પ્રમુખશ્રી અને હોદ્દેદારોની શપથવિધિ તથા સન્માન સમારોહ યોજાયો.
ગુજરાતી કેથોલિક સમાજ ગુજરાતના નવા પ્રમુખ શ્રી સુભાષભાઈ યુ. મેકવાન (એડવોકેટ) નડીયાદ, નવા મહામંત્રી શ્રી પંકજ એન. મેકવાન, વડતાલ, અને નવા ખજાનચી શ્રી પ્રકાશકુમાર જે. પરમાર, કરમસદ - ગુજરાતી કેથોલિક સમાજ ગુજરાતના તમામ નામી અનામી તમામ સ્નેહી જનોનો ખૂબ ખૂબ આભાર. તથા પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનું છું.