આજ રોજ સેંટ મેરીસ હોલ નડીઆદ ખાતે ગુજરાતી કેથોલિક સમાજ ગુજરાતની વાર્ષિક સાધારણ સભા મળી, તેમા સમાજમાં નવા વરાયેલા પ્રમુખશ્રી અને હોદ્દેદારોની શપથવિધિ તથા સન્માન સમારોહ યોજાયો. ગુજરાતી કેથોલિક સમાજ ગુજરાતના નવા પ્રમુખ શ્રી સુભાષભાઈ યુ. મેકવાન (એડવોકેટ) નડીયાદ, નવા મહામંત્રી શ્રી પંકજ એન. મેકવાન,...